Most useful 5 exercises, Simple Present Tense
બધી જ exercise ના જવાબો પોસ્ટ માં છેલ્લે આપ્યા છે.
Exercise 1 - કૌસ માં આપેલ ક્રિયાપદના રૂપોનો ઉપયોગ કરી ખાલી જગ્યાઓ પૂરો.
- She __________ (work) every day.
- They __________ (not/play) football on Sundays.
- __________ you __________ (like) chocolate?
- We __________ (study) in the library every afternoon.
- He __________ (not/eat) vegetables.
- __________ she __________ (come) to school by bus?
- I __________ (work) from 9 a.m. to 5 p.m.
- They __________ (not/read) books often.
- __________ they __________ (play) tennis on weekends?
- She __________ (sing) beautifully.
- He __________ (not/like) to swim in the ocean.
- __________ you __________ (live) near the park?
- My brother __________ (run) every morning.
- We __________ (not/go) to the cinema every weekend.
- __________ he __________ (work) on weekends?
- You __________ (play) the piano very well.
- They __________ (not/study) on Fridays.
- She __________ (do) her homework after school, __________ (not/do) she?
- I __________ (like) coffee more than tea.
- He __________ (not/watch) TV in the evening.
- __________ she __________ (travel) often for work?
- We __________ (eat) lunch at 12 p.m. every day.
- You __________ (not/listen) to music while working, __________ (do) you?
- I __________ (not/understand) the question.
- __________ he __________ (like) reading books?
Exercise 2 - નીચે સદા વર્તમાન કાળમાં હકાર ( Positive ) માં વાક્યો આપ્યા છે. તેને નકાર(negative), પ્રશ્નાર્થ(Interrogative) અને પ્રશ્નનાર્થ નકાર (Intronegative) માં બદલો.
- She drinks coffee in the morning.
- They go to school by bus.
- I enjoy reading novels.
- He plays the guitar very well.
- We watch movies on Fridays.
- She writes emails every day.
- They study hard for exams.
- You cook dinner every night.
- I run in the park every evening.
- He sings in the choir.
Exercise 3 - નીચે આપેલ વાક્યોને અંગ્રેજીમાં લખો.
- હું દરરોજ શાકભાજી ખાઉ છું.
- તે દર સવારે દોડે છે.
- હું સવારે દૂધ પીવ છું.
- તે શાળાએ જાય છે.
- હું સાહિત્ય વાંચું છું.
- હું દરરોજ કસરત કરું છું.
- તે સાંજના સમયે ટીવી જુએ છે.
- અમે રોજ શિક્ષણ મેળવીએ છીએ.
- તે સંગીત સાંભળે છે.
- હું ફિલ્મો જોવા ઇચ્છું છું.
- તે બધા લોકો સાથે વાત કરે છે.
- હું દર સોમવારને મારા મિત્રોને મળું છું.
- તેઓ દર સપ્તાહે બાગમાં ચાલે છે.
- હું તમારા માટે પુસ્તક ખરીદું છું.
- તે દર મંગળવારે યોગ કરે છે.
Exercise 4 - નીચે આપેલ વાક્યોને ગુજરાતીમાં લખો.
- I always eat breakfast before I leave for work.
- She sings every morning when she wakes up.
- They play football in the park on Sundays.
- We study every evening to improve our skills.
- He drives a car very fast.
- I read books every night before going to bed.
- She dances every Friday evening at the dance studio.
- They walk every day after lunch to stay healthy.
- We listen music every morning while getting ready.
- He studies in the library every day.
- I drink coffee every morning to start my day.
- She works from 9 a.m. to 5 p.m..
- We visit our grandparents every holiday.
- He eats dinner at 7 p.m. every night.
- I call my mother every Sunday
Exercise 5 - નીચે આપેલ ફકરાને ગુજરાતી/અંગ્રેજીમાં લખો.
- I wake up early in the morning and have breakfast. After that, I go to school. My teacher teaches us new things every day. We study hard and help each other with our homework. My friends, Rahul and Priya play together during the break time. In the evening, my mother and I go for a walk. My father works in an office and comes home by 7 p.m. We all sit together for dinner and talk about our day. I love spending time with my family.
- મારી બહેન અને હું દર સવારે સાથે નાસ્તો બનાવીએ છીએ. મારો ભાઈ અને અમારા સ્વાસ્થ્યને જાળવી રાખવા સારા પ્રયત્નો કરી છીએ. દિવસ દરમિયાન, અમે બીજાને મદદ પણ કરી છીએ, ખાસ કરીને જ્યારે ભણવાનો સામે હોય ત્યારે. મારો પરિવાર અને હું દર મહિને ટુંકી ટ્રીપ પર જઈએ છીએ. અમે નવા નવા સ્થળો જોઈએ છીએ અને ત્યાં લોકો સાથે વાતો કરી છીએ. હું માનું છું કે મુસાફરી જીવન માં સૌથી સુંદર અનુભવ છે.
વિડીયો જોવા માટે અહી ક્લિક કરો
Answers: Exercise 1
- She works every day.
- They don't play football on Sunday.
- Do you like chocolate?
- We study in the library every afternoon.
- He doesn't eat vegetables.
- Does she come to school by bus?
- I work from 9 a.m. to 5 p.m.
- They don't read books often.
- Do they play tennis on weekends?
- She sings beautifully.
- He doesn't like to swim in the ocean.
- Do you live near the park?
- My brother runs every morning.
- We don't go to the cinema every weekend.
- Does he work on weekends?
- You play the piano very well.
- They don't study on Fridays.
- She does her homework after school, doesn't she?
- I like coffee more than tea.
- He doesn't watch TV in the evening.
- Does she travel often for work?
- We eat lunch at 12 p.m. every day.
- You don't listen to music while working, do you?
- I don't understand the question.
- Does he like reading books?
Answers: Exercise 2
- Negative: She doesn't drink coffee in the morning.Interrogative: Does she drink coffee in the morning?Intronegative: Does she not drink coffee in the morning?
- Negative: They don't go to school by bus.Interrogative: Do they go to school by bus?Intronegative: Do they not go to school by bus?
- Negative: I don't enjoy reading novels.Interrogative: Do I enjoy reading novels?Intronegative: Do I not enjoy reading novels?
- Negative: He doesn't play the guitar very well.Interrogative: Does he play the guitar very well?Intronegative: Does he not play the guitar very well?
- Negative: We don't watch movies on Fridays.Interrogative: Do we watch movies on Fridays?Intronegative: Do we not watch movies on Fridays?
- Negative: She doesn't write emails every day.Interrogative: Does she write emails every day?Intronegative: Does she not write emails every day?
- Negative: They don't study hard for exams.Interrogative: Do they study hard for exams?Intronegative: Do they not study hard for exams?
- Negative: You don't cook dinner every night.Interrogative: Do you cook dinner every night?Intronegative: Do you not cook dinner every night?
- Negative: I don't run in the park every evening.Interrogative: Do I run in the park every evening?Intronegative: Do I not run in the park every evening?
- Negative: He doesn't sing in the choir.Interrogative: Does he sing in the choir?Intronegative: Does he not sing in the choir?
Answers: Exercise 3
- I eat vegetables every day.
- He runs every morning.
- I drink milk in the morning.
- He goes to school.
- I read literature.
- I exercise every day.
- He watches TV in the evening.
- We receive education every day.
- He listens to music.
- I want to watch movies.
- He talks to everyone.
- I meet my friends every Monday.
- They walk in the park every week.
- I buy a book for you.
- He does yoga every Tuesday.
Answers: Exercise 4
- હું કામ પર નીકળ્યા પહેલા હંમેશા નાસ્તો કરું છું.
- તેણી દર સવારે જ્યારે ઊઠે છે ત્યારે ગાય છે.
- તેઓ રવિવારે પાર્કમાં ફૂટબોલ રમે છે.
- અમે દર સાંજે અમારી કૌશલ્યમાં સુધારા માટે અભ્યાસ કરીએ છીએ.
- તે ખૂબ ઝડપથી કાર ચલાવે છે.
- હું દર રાત્રે સૂતા પહેલાં ચોપડી વાંચું છું.
- તે દર શુક્રવારે સાંજે સ્ટુડિયોમાં નૃત્ય કરે છે.
- તેઓ સ્વસ્થ રહેવા માટે દરરોજ બપોરે જમ્યા પછી ચાલે છે.
- અમે દર સવારે તૈયાર થતી વખતે સંગીત સાંભળીએ છીએ.
- તે દરરોજ લાઈબ્રેરીમાં અભ્યાસ કરે છે.
- હું દિવસની શરૂઆત માટે દર સવારે ચા પીવ છું.
- તેણી 9 થી સાંજના 5 વાગ્યા સુધી કામ કરે છે.
- અમે દરેક રજાઓમાં અમારા દાદા-દાદી સાથે મુલાકાત લઈએ છીએ.
- તે દરરોજ સાંજે 7 વાગે રાત્રિભોજન ખાય છે.
- હું દર રવિવારે મારી માતાને ફોન કરું છું.
Answers: Exercise 5
- હું સવારે વેલો ઊઠું છું અને મારો નાસ્તો કરૂ છું. તે પછી, હું શાળાએ જાવ છું. મારા શિક્ષક મને દરરોજ નવી વસ્તુઓ શીખવાડે છે. અમે ખૂબ મહેનતથી ભણીએ છીએ અને એકબીજાને લેસન માં મદદ કરીએ છીએ. મારા મિત્રો , રાહુલ, અને પ્રિયા બ્રેકમાં સાથે રમે છે. સાંજે, હું અને મારી માતા ચાલવા જઈએ છીએ. મારા પિતા ઓફિસમાં કામ કરે છે અને 7 વાગ્યે ઘરે આવે છે. અમે બધા સાથે ડિનર કરવા બેસીએ છીએ અને અમારા દિવસ વિષે વાતો કરી છીએ. મને મારા પરિવાર સાથે સામે પસાર કરવો પ્રિય છે.
- My sister and I prepare breakfast together every morning. My brother and I make valuable efforts to maintain good health. During the day, we also help each other, especially when it is study time. My family and I go on a short trip every month. We explore new places and talk to the people there. I believe that traveling is the most beautiful experience in life.
વિડીયો જોવા માટે અહી ક્લિક કરો
સાદો વર્તમાન કાળની પોસ્ટ જોવા માટે અહી ક્લિક કરો
જો મિત્રો તમને આ પોસ્ટ ગમી હોય તો તમાર મિત્રો સથે શેર કરવાનું ભૂલતા નહીં. શેર કરો અને નીચે આપેલ લિન્ક દ્વારા યૂટ્યૂબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો.
Youtube : અહી ક્લિક કરો
Post a Comment